જય શ્રી કૃષ્ણ આજ આપણે pizza banavani rit – પીઝા બનાવવાની રીત શીખીશું, Please subscribe YouTube channel If you like the recipe , પીઝા આજ કાલ નાના હોય કે મોટા દરેક ને પસંદ આવતા હોય અને પીઝા ખાવાની કોઈ ના નથી પાડતું બહાર જેવાજ પીઝા ઘરે થોડી મહેનત કરી બનાવીએ તો બહાર કરતા પણ સારા પીઝા બને છે ને એ પણ ઓવેન વગર આજ આપણે ઘરે ઓવેન વગર કડાઈમાં પીઝા બનાવવાની રીત – pizza recipe in gujarati – pizza banavani rit gujarati ma શીખીએ.
બેઝ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી યીસ્ટ એક્તિવેટ થઈ જશે.

હવે એક વાસણમાં મેંદા માં લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઓરેગાનો નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ વાળુ પાણી નાખી લોટ બાંધી લ્યો અને જરૂર લાગે એટલું થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો.
Pizza With Readymade Pizza Base
બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળી લ્યો જેથી લોટ સમુથ થઈ જાય પંદર મિનિટ પછી એના પર તેલ લગાવી વાસણમાં મૂકી ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો.
એક વાસણમાં સુધારેલ ટમેટા, ડુંગળી, લસણ ની કણી અને લાલ મરચા નાખી સાથે એક કપ પાણી નાંખી ઢાંકી ને દસ પંદર મિનિટ બાફી લ્યો ત્યાર બાદ એને ઠંડા થવા દયો અને ટમેટા ની છાલ ઉતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લઈ પેસ્ટ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં પીસેલી પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો અને સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હવે એમાં ખાંડ, મરી પાઉડર, ટમેટો કેચઅપ, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે પીઝા સોસ.
Pizza Recipe / Veg Pizza Recipe / Homemade Pizza
પીઝા બેઝ માટેના લોટ ને એકાદ કલાક પછી ફરીથી લોટ ને મસળી લ્યો ને અને જે સાઇઝ ના પીઝા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને દસ બાર મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી મકાઈ ના લોટ છાંટી ને હાથ થી ફેલાવી કે વેલણ વડે વણી ને પીઝા નો બેઝ મિડીયમ ઝાડો બેઝ તૈયાર કરી લ્યો.
તૈયાર બેઝ ને પીઝા પ્લેટ કે એલ્યુમિનિયમ પ્લેટ માં મૂકો અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ પીઝા સોસ જરૂર મુજબ લગાવી લ્યો ત્યાર બાદ એના પર ચીઝ સ્લાઈસ ના કટકા કરી છૂટા છૂટા નાખો અને થોડું મોઝરેલા ચીઝ છાંટો.

હવે એના પર ટોપીંગ કરો મકાઈના દાણા, લાલ કેપ્સીકમ, લીલું કેપ્સીકમ, ડુંગળી ની સ્લાઈસ, ઓલિવ નાખો અને ઉપરથી છૂટા છૂટા પીઝા સ્લાઈસ અને મોઝરેલા ચીઝ છાંટો અને કિનારી પર તેલ વારો બ્રસ કે હાથ લગાવી દયો.
Shree Kullad Pizza
હવે કડાઈ માં મીઠું કે રેતી ગરમ કરી એમાં વચ્ચે કાંઠો મૂકી ઢાંકી દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરી લ્યો દસ મિનિટ પછી પીઝા પ્લેટ ને એમાં મૂકી ઢાંકી ને બાર થી પંદર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી પીઝા ને બહાર કાઢી લ્યો ને ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી કટકા કરી મજા લ્યો પીઝા.
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
જય શ્રી કૃષ્ણ આજ આપણે pizza banavani rit – પીઝા બનાવવાની રીત શીખીશું, પીઝા આજ કાલ નાના હોય કે મોટા દરેક ને પસંદ આવતા હોય અને પીઝાખાવાની કોઈ ના નથી પાડતું બહાર જેવાજ પીઝા ઘરે થોડી મહેનત કરી બનાવીએતો બહાર કરતા પણ સારા પીઝા બને છે ને એ પણ ઓવેન વગર આજ આપણે ઘરે ઓવેન વગર કડાઈમાં પીઝાબનાવવાની રીત – pizza recipe in gujarati – pizza banavani rit gujarati ma શીખીએ
Viral News: મહિલાએ ઓર્ડર આપ્યો હતો 10 ઇંચના પિઝાનો , શંકાના આધારે ઇંચ ટેપથી માપતાં નીકળ્યું ભોપાળું
પીઝા | pizza banavani rit | pizza recipe | પીઝા બનાવવાની રીત | pizza recipe in gujarati | pizza in gujarati | પીઝા રેસીપી | પીઝા ની રેસીપી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી? રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

FaceBook પર સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
How To Make Roti Pizza Pocket At Home

0 Response to "Pizza Recipe List In Gujarati"
Posting Komentar